સની દેઓલ ના પુત્ર કરણ ની લગ્નની તારીખ આવી

સની દેઓલ ના પુત્ર કરણ ની લગ્નની તારીખ આવી : ટૂંક સમયમાં બી-ટાઉનના ફેમસ દેઓલ પરિવારમાં શરણાઈ વાગવા જઈ રહી છે. અભિનેતા સની દેઓલનો મોટો પુત્ર અભિનેતા કરણ દેઓલ ટૂંક સમયમાં તેની મંગેતર સાથે લગ્નના બંધનમાં બંધાશે.

સની દેઓલ ના પુત્ર કરણ ની લગ્નની તારીખ આવી : થોડા દિવસો પહેલા કરણની સગાઈના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા હતા. હવે તેમના લગ્નની તારીખ પણ સામે આવી ગઈ છે. બોલિવૂડના જૂના અને જાણીતા અભિનેતા છે આ સાથે તેનો પરિવાર કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે.

સની દેઓલ ના પુત્ર કરણ ની લગ્નની તારીખ આવી

એવામાં હાલ એક સમાચાર સામે આવ્યા છે. જણાવી દઈએ કે સની દેઓલના પુત્ર કરણ દેઓલને લઈને મોટા સમાચાર એ છે કે  પુત્ર કરણ દેઓલે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી છે અને તે ટૂંક સમયમાં લગ્ન પણ કરવા જઈ રહ્યો છે. જો કે તેને કોની સાથે સગાઈ કરી છે તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.

સની દેઓલ ના પુત્ર કરણ ની લગ્નની તારીખ આવી બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા સની દેઓલના દીકરા કરણ દેઓલના લગ્ન થવા જઈ રહ્યા છે. કરણ દેઓલે પોતાના દાદા ધર્મેન્દ્રની વેડિંગ એનિવર્સરી પર સગાઈ કરી લીધી છે.

સગાઈની જેમ લગ્ન પણ ખૂબ જ ખાનગી રીતે યોજાશે, જેમાં માત્ર નજીકના લોકો અને મિત્રો જ હાજર રહેવાની અપેક્ષા રાખવામાં આવે છે. જોકે, કરણની સગાઈ વિશે ઝાઝી વિગતો જાહેર કરાઈ નથી.

કઈ તારીખે કરણ અને દ્રિષા લગ્ન કરશે?

કરણ દેઓલે થોડા મહિના પહેલા જ તેની પ્રેમિકા દ્રિષા આચાર્ય સાથે ગુપ્ત રીતે સગાઈ કરી લીધી હતી. હવે કરણ અને દ્રિષા આ વર્ષે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, ‘કરણ અને દ્રિષાના લગ્નની વિધિ મુંબઈમાં 16 જૂનથી 18 જૂન સુધી યોજાશે.

બંને 6 વર્ષથી કમિટેડ રિલેશનશિપમાં છે. આ વર્ષે દુબઈમાં વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કર્યા બાદ આ કપલે 18 ફેબ્રુઆરીએ સગાઈ કરી લીધી હતી. પરિવારે તેને ખાનગી રાખવાનું નક્કી કર્યું.

કરણે જેને પ્રેમ કરતો હતો તેની સાથે કરણે કરી સગાઈ

પરિવારના નજીકના એક સૂત્રએ ખુલાસો કર્યો છે કે કરણ છેલ્લા ઘણા સમયથી એક છોકરીને ડેટ કરી રહ્યો છે અને તેના લગ્નથી પરિવાર ખૂબ જ રોમાંચિત છે. સૂત્રનું કહેવું છે કે લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.

‘ગદર 2’માં કામ કરશે સની દેઓલ

સની દેઓલ ના પુત્ર કરણ ની લગ્નની તારીખ આવી સની દેઓલ અને કરણ દેઓલ એકબીજાની ખૂબ નજીક છે. સની દેઓલના દીકરાએ 2019માં આવેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી.

સની દેઓલની વાત કરીએ તો તે જલ્દી ગદર 2માં જોવા મળશે. આ ફિલ્મ 11 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થશે. અમીષા પટેલ પણ લીડ રોલમાં જોવા મળશે.

કરણ દેઓલની મંગેતર દ્રિષા કોણ છે ?

દ્રિશા સુમિત આચાર્ય અને ચિમુ આચાર્યની પુત્રી અને બિમલ રાયની પૌત્રી છે. તેના પિતા સુમિત બીસીડી ટ્રાવેલ્સ યુએઈના મેનેજિંગ ડિરેક્ટર છે અને તેની માતા વેડિંગ પ્લાનર અને સ્ટાઈલિશ છે. રિપોર્ટ્સ અનુસાર, દ્રિષા પણ તેની માતા સાથે કામ કરે છે. તેઓ નેશનલ પ્રોગ્રામ મેનેજર છે.

તેનો એક ભાઈ પણ છે, જેનું નામ રોહન આચાર્ય છે. દિશાની ઇન્સ્ટા પ્રોફાઇલ ખાનગી છે, જેમાં માત્ર 462 ફોલોઅર્સ છે. તેની પાછળ બોલિવૂડ એક્ટર રણવીર સિંહ છે.

કરણ દેઓલની વાત કરીએ તો તેણે પણ તેના પિતાની જેમ બોલિવૂડમાં પગ મૂક્યો છે. અભિનેતાએ 2019 માં ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. હાલમાં, ચાહકો કરણને વર તરીકે જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ટૂંક સમયમાં જ કરશે લગ્ન સની દેઓલનો પુત્ર

સૂત્રએ ખુલાસો કર્યો છે કે કરણ દેઓલ કોને ડેટ કરી રહ્યો છે, અને કોની સાથે સગાઈ કરી છે તેની વિગતો હાલમા જાહેર કરાઈ નથી. લગ્ન સમારોહ થોડા દિવસોમાં યોજાશે, જેમાં ફક્ત નજીકના પરિવાર અને મિત્રો જ હાજર રહેશે.

પરંતુ આ કપલ છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યું છે અને હવે તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. તાજેતરમાં જ ધર્મેન્દ્ર અને પ્રકાશ કૌરની એનિવર્સરી પર તેમની સગાઈ થઈ હતી, અને તેમના બંને પરિવારો આ મોટા દિવસને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

આ પણ વાંચો,https://gujjumahiti.in/

તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન 07 મે 2023

ધોરણ 10 પરિણામની તારીખ જાહેર

ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Top 10 Best Youtuber in India

top 10 tourist places in world 2023

નોંધ :- આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે લખવામાં આવ્યો છે, વધુ માહિતી માટે તમે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો…..

Conclusion

આ લેખ દ્વારા, અમે તમને Talati Cum Mantri Paper। તલાટી કમ મંત્રી પેપર સોલ્યુશન 07 મે 2023 સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી પ્રદાન કરી છે. જો તમને હજુ પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી, સંપર્ક કરો અમે તમારી સમસ્યાનો ઉકેલ આપીશું.

આવી બીજી યોજના અને શૈક્ષણિક અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. અમારી તમામ પોસ્ટ્સની સૂચના મેળવવા માટે અમારા WhatsApp ગ્રુપ સાથે જોડાઓ.

About Author : Hiren Ahir
Contact Email : gujjumahiti3311@gmail.com
Notice :
અમારા લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Hello Readers, Gujjumahiti.in is a private website and don’t represent any government entity, organizations or department. Whatever information we shared here is gathered from various Gujarat government’s official website and news papers and other websites. We also cross verify the job when we post any job but do always cross verify the job vacancy by yourself to prevent fraudulent happening in the name of job.

Leave a Comment